PM Kisan Yojana : 13મા હપ્તા પહેલા ખેડૂતના ફોર્મમાં થયેલી ભૂલો સુધારી લો, નહીં તો પૈસા નહીં મળે
થોડા વર્ષો પહેલા, પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતો માટે PM Kisan Yojana શરૂ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો અરજી કરે છે અને સરકાર દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની રકમ મળે છે. પરંતુ એવા ઘણા ખેડૂતો છે જેમણે રજીસ્ટ્રેશન તો કરાવી લીધું છે પરંતુ તેમના દ્વારા ભરાયેલા ફોર્મમાં કેટલીક ભૂલો છે. આજે અમે તેમના માટે આ લેખ લઈને આવ્યા છીએ, …